Mar 31, 2015

Calculate Your 7th Pay Salary

Calculate Your 7th Pay Salary

Tamaro atyar no grade pay nakhi navo pagar juvo
Click here and see

ઈસ્પેક્શન

શાળા ઈસ્પેક્શન વખતે તૈયાર રાખવાના રેકર્ડ




ccc

CCC સર્ટીનું મોટુ કૌભાડ થવાનો અંદેશો..
Ccc ni exam aapya vagar j 15,000 karmcharine सर्टीफिकेट...

Mar 29, 2015

Word cup

आईसीसी क्रिकेट विश्व कप

पुराना World cup.1975-1983


आईसीसी क्रिकेट विश्व कप एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट की अंतरराष्ट्रीय चैम्पियनशिप है। टूर्नामेंट खेल के शासी निकाय अंतरराष्ट्रीय क्रिकेट परिषद (आईसीसी) द्वारा हर चार साल आयोजित किया जाता है। टूर्नामेंट दुनिया में सबसे ज्यादा देखी गयी खेल स्पर्धाओं में से एक है, यह केवल फीफा विश्व कप और ओलंपिक पीछे है।

पहली बार विश्व कप 1975 में इंग्लैंड में आयोजित किया गया था, पहले तीन विश्व कप इंग्लैंड में मेजबानी किए गए थे। लेकिन 1987 टूर्नामेंट के बाद से विश्व कप हर चार साल दूसरे देश में आयोजित किया जाता है। सबसे हाल ही टूर्नामेंट 2011 में आयोजित की गई थी, यह टूर्नामेंट भारत, श्रीलंका और बांग्लादेश ने मेजबानी की थी और इसे भारत ने जीता था।
2015 मे न्युजिलेन्ड और ओस्ट्रेलिया ने मेजबानी की है। ओर खिताब आज ओस्ट्रेलियाने जीता है।

Mar 28, 2015

ccc

Ccc gtu result .......
28 Mar 2015 - RESULT OF EXAM DATED 23-Feb-2015 - To - 05-Mar-2015 (DATE OF BIRTH WISE)
ccc result

pms primary school exam

Panchmahal વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ...૨૦૧૪-૧૫


Mar 27, 2015

Bharat Ratna

Bharat Ratna Vise jano



ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્..
Bharat ratna melavnar mahanubhavoni yadi

44.madanmohan malaviya
45.Atal bihari vajpayee.

१९९२ में नेताजी सुभाषचन्द्र बोस को भारत रत्न से मरणोपरान्त सम्मानित किया गया था। लेकिन उनकी मृत्यु विवादित होने के कारण पुरस्कार के मरणोपरान्त स्वरूप को लेकर प्रश्न उठाया गया था। इसीलिए भारत सरकार ने यह सम्मान वापस ले लिया। उक्त सम्मान वापस लिये जाने का यह एकमेव उदाहरण है।

भारत के प्रथम शिक्षा मंत्री श्री मौलाना अबुल कलाम आज़ाद को जब भारत रत्न देने की बात आयी तो उन्होंने जोर देकर मना कर दिया, कारण कि जो लोग इसकी चयन समिति में रहे हों, उनको यह सम्मान नहीं दिया जाना चाहिये। बाद में १९९२ में उन्हें मरणोपरांत दिया गया। 

पदक

मूल रूप में इस सम्मान के पदक का डिजाइन ३५ मिमि गोलाकार स्वर्ण मैडल था। जिसमें सामने सूर्य बना था, ऊपर हिन्दी में भारत रत्न लिखा था और नीचे पुष्प हार था। और पीछे की तरफ़ राष्ट्रीय चिह्न और मोटो था। फिर इस पदक के डिज़ाइन को बदल कर तांबे के बने पीपल के पत्ते पर प्लेटिनम का चमकता सूर्य बना दिया गया। जिसके नीचे चाँदी में लिखा रहता है "भारत रत्न" और यह सफ़ेद फीते के साथ गले में पहना जाता है।
Info by wikipedia.

ramnavami

रामनवमी.
રામ નવમી...રામ ભગવાનના જન્મદિન તરીકે મનાવવામાં આવે છે. રામ ભગવાન નો જન્મ ત્રેતા યુગ માં ચૈત્ર મહિના ની શુક્લ પક્ષની નવમી ના દિવસે થયો હતો. રામનવમી ના દિવસે મંદિર અથવા મકાન ઉપર ધ્વજા, પતાકા, તોરણ લગાવવાનું વિધાન છે. વ્રતના દિવસે લોકો કળશ સ્થાપના, ભજન, પ્રાર્થના, દાન, પુણ્ય, હવન, ઉત્સવ કરે છે. પૌરાણિક કાળ થી આ પ્રથા ચાલતી આવી છે. આ દિવસે લોકો સરયૂ નદી માં સ્નાન કરે છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ. આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.
Ramnavami vise vadhu jnva click here

Mar 26, 2015

parixa ayojan file

શિક્ષક મિત્રો આપની school માટે એક સરસ મજાની પરીક્ષા આયોજન ફાઇલ
Aap ni jaruriyat mujab je te page ni vadharani print kadhso.
Aa file banavnar DIPAKBHAI PANCHAL chhe.

Ayojan file dwnld karva ahi clik karo.

online badali...

Braking news,Samagr rajya  ma online badli camp no paripatr..



Mar 24, 2015

Mar 23, 2015

Election card ma tamne tamaro photo na gamto hoy to have badli sakase...

Mar 20, 2015

parinam patrako

Mitro exam najik aavi gai chhe ane exam mate parinampatrako,ane bija patrako banava ni teyari ma haso to hu aapne  a kam ma saralta rahe a mate ak khub j jaruri excel sheet ahi muku chhu jema std 1.2.3.4. Pragna mate ane 3 to 8 pragna vagar ni school mate teachere banavana badha j patrako chhe ... patrak A,B,C,D,E,F..

=>pragna std -1
Parinampatrak dwnld mate click here

=>pragna std-2
Prinampatrak dwnld mate click here

Pragna std-3
Parinampatrak dwnld mate click here

Pragna std-4
Parinampatrak dwnld mate click here

Have non pragna std -3 to 8 mate na patrako
Niche juo



 Author Of This Excellent Excel Sheet

MO.SHAKIL CHAUHAN
BHUTIYA PRIMARY SCHOOL 
TA MEGHRAJ 
DI-ARAVALLI

●●●●》 MITRO PARINAM OPEN KARI TYAR BAAD MEIN DATA SHEET MA SCHOOL NI VIGAT BHARI DEVI PACHI UPAR NI IMAGE MUJAB DHORAN NU MENU OPEN KARO TAMARE JE DHORAN NU PARINAM BANAVU HOY TE DHORAN OPEN KARO...

●●●●》 KOI EK DHORAN TAME KHOLSO ETLE UPAR NI IMAGE MUJAB MENU SHEET KHULSE JEMA "MAHITI" MENU MA TAMARE BADHI DETAILS NAKHVI BIJA PATRAKO MA AUTOMATIC DETAILS BHARAI JASE... ANYA PATRAKO MA GREEN COLOR NA CELL HASE JE TAMARE JATE BHARVANA REHSE...........


●●●●》 UPAR NA PATRAKO UPRANT TAME SISYAVRUTI DARKHAST , STUDENT I.CARD , PATRAK C&F ANE PARRINAM TARIJ PAN AA EXCEL SHEET NI MADAD THI SARADTA THI KARI SAKO CHO.... TAMARE PRATHAM SATRA ANE VARAHIK PARIXA NA MARK UPAR NI IMAGE MA DEKHATA "MARK PATRAK" MENU MA NAKHVANA CHE.. JE TE DHORAN MA ANE JE TE VISHAY MA.. PARINAM MA MARK AUTOMATIC AAVI JASE..

■ ■ EXCEL SHEET DOWNLOAD KARVA CLICK BELOW



■■ EXCEL FILE MA UPYOG MA LEVAMA AAVELA FONTS DOWNLOAD KARVA CLICK BELOW





■■■ LMG LANGUAGE NA AAVADTI HOY TEVA MITRO MATE LMG SIKHVA MATE NO SARAD CHART MUKU CHU JARUR HOY TO DOWNLOAD KARI LEJO EXCEL SHEET NE USE KARVA LMG JARURI CHE.




KHAS SUCHNA

■ EXCEL SHEET PASSWORD PROTECTED CHE.

■ EXCEL SHEET NO PASSWORD 12345 CHE.

■ EXCEL SHEET NO USE KARTA PEHLA HELP MENU MA JAI EK VAAR SUCHNAO VANCHI LEVI JETHI USE KARVAMA TAKLIF NA PADE

■ AA SHEET MA KYAE PAN TAKLIF PADE TO SHEET MA AAPEL MO.NO. PAR CONTACT KARVO...


THANK YOU FRIENDS.

Mar 19, 2015

21 MARCH RAJA CANCEL PARIPATRA:- DAHOD,JUNAGADH, GIR SOMNATH,KUTCH,BHAVNAGAR VALSAD JILLA NA PARIPATRO.






Mar 18, 2015

રેલ્વેમાં ૧૭૦૦૦ ભરતીની જાહેરાતથી સાવધાન...

Mar 17, 2015

Ccc(gtu) Ni prectical exam ma ms word no 20 marks no que. Puchhay chhe ane tema gujarati indic input(shruti) font thi tiping karvanu hoi chhe jo aap ne gujarati indic ni jarur hoi to dwnld kari sako chho...

  • Gujarati indic input vaparva ni margdarshika... dwnld mate click here
  • Gujarati indic input2- 32-bit dwnld  mate click here 
  • Gujarati indic input2-64-bit dwnld mate click here

Mar 16, 2015

PRB PSI/ ASI/CONSTABLE,2015 PET FINAL RESULT DECLARED
RESULT=>Click Here.

Mar 15, 2015

Gtu ccc prectical and theory exam..

GTU ma CCC ni exam aapvani teyari karta mitro mate EDUSAFAR. Babubhai patel dvara banavel prectical exam na 15 videos niche apela chhe je aap dwnld kari sako chho ane prectical ni teyari kari sako chho...

=>And थीयरी ni online mock test apva mate
click here


૧.  GTU CCC  Exam Video
 ફકરો ટાઈપ કરવા માટે વિન્ડો સેટ કરવી.
click here

-----------------
૨. GTU CCC  Exam Video
 ફોલ્ડર બનાવવું.
click to dwnld.

-----------------
૩. GTU CCC  Exam Video
 મેઈલમર્જ
click to dwnld

-----------------

૪. GTU CCC  Exam Video એમ.એસ વર્ડમા ટાઈપીંગ અને સેટિંગ્સ
click to dwnld

-----------------

૫. GTU CCC  Exam Video નોટપેડ ગેમ લીસ્ટ
click to dwnld

-----------------

૬. GTU CCC  Exam Video નોટપેડ શોર્ટકટ
click to dwnld

૭. GTU CCC  Exam Video આઉટલૂક રીમાઈન્ડર
click to dwnld

૮. GTU CCC Exam Video કમ્પ્યુટરના ભાગોની યાદી
click to dwnld

૯. GTU CCC Exam Video વોલપેપર અને સ્ક્રિનસેવર બદલવું
click to dwnld

૧૦. GTU CCC Exam Video પેઈન્ટમાં ત્રિકોણ, ચોરસ અને વર્તુળ દોરવા.
click to dwnld

11. GTU CCC Exam Video આઉટલૂકમા
અપોઈન્ટમેન્ટ બનાવવી.
click to dwnld

12. GTU CCC Exam Video નોટપેડમા બાયોડેટા કેવી રીતે લખવો?
click to dwnld

13. GTU CCC Exam Video  ડ્રાઈવ ઈન્ફોર્મેશન નોટપેડ વિડીયો
click to dwnld

14. GTU CCC Exam Video આઉટલુકમા ઈમેઈલ આઈડી કોન્ફીગ્યુર  કેવી રીતે કરવું?
click to dwnld

15. GTU CCC Exam Video શ્રુતિમા ટાઈપીંગ કેવી રીતે કરવું?
click to dwnld

Mar 14, 2015

ગુજરાત જાહેર સેવા આયોગ.
નાયબ  ૦સેકસન અધિકારી, અને નાયબ મામલતદાર

કુલ જગ્યા ૭૩૩
તા-૧૨/૦૩/૨૦૧૫ થી તા-૩૧/૦૩/૨૦૧૫ સુધીમાં અરજી કરવી.

પસંદગી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે.

પરીક્ષા તી-૨૧/૦૬/૨૦૧૫
અરજી કરવા નીચે કલીક કરો.

click to Apply...
Chating ni duniya ma navu najranu atyar sudhi aap whatsapp no us kari ne sms thi chat karta hata but have chat  bajar ma IMO name ni App. Aavi chhe jema aap tamara freinds sathe chat voice/video call kari sako chho.. ane te pn free... to rah na juo ane dwnld karo ane chating/call karo..

click here to dwnld IMO app.

Mar 13, 2015


આવી ગયું Whatsapp Calling Feature, સૌથી પહેલાં એક્ટિવેટ કરો આ રીતે
Whatsapp યુઝર્સ માટે મોટી ખુશખબરી આવી રહી છે. ઘણાં લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા વૉટ્સઍપના યુઝર્સ માટે આખરે Whatsapp Calling Feature આવી જ ગયું છે. હા, ખરેખરમાં આ ફીચરનો હવે તમે તમારા વૉટ્સઍપમાં ઉપયોગ કરી શકો છો. વૉટ્સઍપનું અપડેટેડ વર્ઝન રિલીઝ થઈ ગયું છે, જેને ઇન્સ્ટોલ કરવાથી તમે વૉટ્સઍપ કોલિંગ શરૂ કરી શકો છો.
કૉલિંગ ફીચર એક્ટિવેટ કરવા માટે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ કર્યા બાદ તમારે Security Settings માં જઈને Unknwown Sources થી ઍપ ડાઉનલોડ કરવાના સેટિંગને સિલેક્ટ કરવું પડશે. (એન્ડ્રોઈડ ફોનમાં બાય ડિફોલ્ટ ગૂગલ પ્લેસ્ટોર સિવાય કોઈ પણ .APK ફાઈલ ડાઉનલોડ કરવાની પરમિશન આપતું નથી જેથી સેટિંગ્સ મેન્યુઅલી ચેન્જ કરવું પડે છે.)
ત્યાર બાદ જ્યાં ડાઉનલોડ થઈ છે ત્યાં જઈને ક્લિક કરીને ઍપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. ત્યાર બાદ રેગ્યુલર પ્રોસેસની જેમ જ તમારું વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ થઈ જશે. જેની પાસે વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન નહીં હોય અને તેને કૉલ કરશો તો આ પ્રકારનો મેસેજ મળશે.
હવે તમારા જે મિત્ર પાસે વૉટ્સઍપ કોલિંગ ફીચર એક્ટિવેટેડ હોય, તે તમને કોલ કરશે અને તમે એક્સેપ્ટ કરશો તો તમારા પાસે પણ આ ફીચર આવી જશે. કૉલ આવતાની સાથે તમારે ડાબી બાજુ બટન સ્ક્રોલ કરીને લીલા બટનથી જમણી બાજુ લાલ બટન સુધી જઈને કૉલ રીસીવ કરો.
કૉલ પૂર્ણ થયા બાદ આ ફીચર આપોઆપ તમારા એકાઉન્ટમાં એડ થઈ જશે. ત્યાર બાદ વૉટ્સઍપની સ્ક્રીનમાં CHATS અને CONTACTSની સાથે CALLSનું પણ ઓપ્શન દેખાશે. ઉપરાંત તમારા ફ્રેન્ડની ચેટિંગ વિન્ડોમાં પણ ઉપર કૉલનો આઈકન આવી જશે.
नवु वर्जन डाउनलोड करवा अहिं Click करो.

Khangi school ma garib balako ne parvesh mate fee chukvya vina 25% सीट hoi chhe... joi koi garib(BPL) aa सीट no labh leva ichchhuk hoi to pravesh from dwnld karo.

Mar 12, 2015

ABHIGNA SCHOOL ACTIVITY

SCHOOL MA ABHIGNA ACTIVITY NI TAMAM PRAVRUTIO NI ANERI ZALAL JEMA TOTAL 27 PAGE CHE ANE 5.7 MB NO DATA CHE TO DOWNLOAD KARO.
અહીં કલીક કરો.
सौजन्य:mukhyashixak.blogspot.in
JO KOI VIDYASAHAYAK K FULL PAGARI SIXAK HTAT MA JAY ANE SCHOOL SELECTION PACHHI JO NEW PLACE NA FAVE TO OLD PLACE PAR PACHHA AAVI SHAKAY TENO PARIPATRA..


Ssc-Hsc ની પરીક્ષામા ગેરરીતીઓની અખબારી યાદી.

Mar 11, 2015

Gujarat High Court Peon Recruitment Result Declared.
CLICK HERE FOR SELECTED CANDIDATES LIST.

click WAITING list

Gujarat High Court Assistant (Junior Clerk ) Result Declared.

CLICK HERE FOR SELECTED CANDIDATES LIST.

CLICK HERE FOR WAITING LIST.
Youtube के विडियो कैसे डाउनलोड करे....
Info by puran sir...

Mar 10, 2015

GUJARAT NI PRATHMIK SHALAO NA JARJARIT MAKANO TODI PADVA NI NAVI KARY PADHHATI..


Mar 2, 2015

Gujarat University External B. A Sem :5 Result Declared
check your Result
Admit Cards
Tips-Tricks
Answer Keys
Syllabus with Exam Pattern
Gujrat EMRS District Wise School Result 2015 Released
result click